Saturday, November 9, 2019

Hellaro Full Gujarati Movie | 720p Starring Jayesh More, Shraddha Dangar

The National award-winning period film highlights ingrained patriarchy and casteism in a Kutch village for an assured debut by Abhishek Shah. Starring, Jayesh More, Shraddha Dangar, Brinda Trivedi Nayak, Shachi Joshi, Neelam Panchal, Tejal Panchasara, Kausambi Bhatt. Hellaro Movie Download Gujarati 720p, Hellaro Full Gujarati Movie Download Free, Watch Online.
hellaro movie gujarati

Set in 1975 out of a remote town of Kutch, Hellaro is an account of a gathering of ladies who discover solidarity notwithstanding standard man centric society by playing out the Gujarati people move Garba. This motion picture has not just gotten the breeze of moviegoers for making history as the primary Gujarati-language film to acquire the National Award in the said class, yet in addition for how elegantly the social dramatization manages the subject of ladies' entitlement to self-articulation and equity in rough male-commanded networks.

આ ફિલ્મની એકદમ સિમ્પલ સ્ટોરીને પડદા પર એકદમ દમદાર રીતે કહેવાઈ છે. ડાયલોગ્સ તમારા હૃદય સોંસરવા ઉતરે છે અને સંગીત સાથેનું કલાકારોનું ઉત્તમ પર્ફોર્મન્સ, સારી કોરિયોગ્રાફી પણ તમારી આંખને ઠંડક પહોંચાડે છે. આ ઉપરાંત ફિલ્મની સિનેમેટોગ્રાફીમાં બતાવાયેલી કચ્છની પૃષ્ઠભૂમિનું સૌંદર્ય પણ ઉડીને આંખે વળગે તેવું છે. જો વાત કરવામાં આવે ફિલ્મની સ્ટોરીની તો આ ફિલ્મની સ્ટોરીની ગૂંથણી મહિલાઓ અને પરંપરાગત નિયમો સામે લડવાની જીજીવિષા વિશે છે. આ ફિલ્મમાં 13 એક્ટ્રેસિસને રજતકમળથી પણ સન્માનિત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજમાં રહેતી 13 નાયીકાઓના સ્વપ્નાની જ વાત છે. જો વાત કરવામાં આવે પર્ફોર્મન્સની તો શ્રદ્ધા ડાંગર જે મંજરીનો રોલ ભજવી રહી છે. તે તમને બાંધી રાખે છે. તમામ એક્ટ્રેસિસે પોતાના અભિનયમાં જીવ રેડી દીધો છે. આ તમામ 13 અભિનેત્રીઓ ઉપરાંત આ ફિલ્મમાં (મૂળજી) ઢોલી (જયેશ મોરે), ભગલો (મૌલિક નાયક)નો અભિનય પણ અફલાતુન છે.

ડિરેક્ટર તરીકે અભિષેક શાહની આ ડેબ્યૂ ફિલ્મ છે. જેમાં તે પોતાની છાપ છોડવામાં સફળ રહ્યાં છે. ફિલ્મના પહેલા જ સીનમાં હાર્દ ઓળખાય જાય છે જ્યારે પુરુષો બહાર ગરબા કરતાં હોય છે અને મહિલાઓ ઘરની અંદરથી તેમને નિહાળતી હોય છે. ડિરેક્ટરે ફિલ્મની કેટલીક પળોમાં લાગણીશીલ દ્રશ્યોની માવજત પણ સારી રીતે કરી છે. ફિલ્મમાં અરજણ (આર્જવ ત્રિવેદી) જ્યારે તેની પત્ની મંજરીને ગરબા છોડી દેવાનું કહે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત ‘માંગી લેજે સપના વિનાની ખાલી રાત’ હોય કે પછી મુળજી તેની દીકરી વિશે વિચારતો હોય અને એવું કહે છે કે,’નાચ રેવા, હવે તારી વારી’ આવા કેટલાક દ્રશ્યો ખરેખર તમારા મન અને મગજ પર ઉત્તમ છાપ છોડી જાય છે.

What adds a cherry to Shah's success is the way that Hellaro was his directorial debut. As a throwing executive and maker, Shah has been a known face in the Dhollywood business, yet the producer traits his 17-year involvement with theater to have proved to be useful the most while making the film. "In the event that I had not coordinated plays, I would have not made this stride of coordinating a film. At the point when we thought of making this movie, the certainty I had as a producer was on the grounds that I had coordinated plays, and I realized how to extricate work from the entertainers," uncovers Shah before including, "When I composed the narrative of how these ladies perform Garba for the absolute first time in their life, conveying that exceptional feeling to individuals was extremely troublesome. That change of your idea, your fantasies, into the film is troublesome. Understanding that procedure took me a great deal of time." Hence, the movie producer says that he has made an effort not to show the brightness of system, however the splendor of the story in the film. 

The discoursed by Shah and co-essayist Prateek Gupta include strength and a calming reality to what the ladies of that time more likely than not confronted. Seeing Manjhri and different ladies, moving while battered and wounded, stays instilled as you leave the theater.

Hellaro has expedited Gujarati film the national stage with a story that is both influencing and important. Do watch it in the event that you can.

સ્ટાર કાસ્ટ: જયેશ મોરે, શ્રદ્ધા ડાંગર, કૌશાંબી ભટ્ટ, શૈલેષ પ્રજાપતિ, આર્જવ ત્રિવેદી, એશા કંસારા, મૌલિક નાયક, પ્રતિક ગુપ્તા
ડિરેક્ટર: અભિષેક શાહ
Rating: 4/5  
Loading...

2 comments: